價格:免費
更新日期:2019-01-04
檔案大小:2.0M
目前版本:1.0
版本需求:Android 4.0.3 以上版本
官方網站:mailto:hirastudio01@gmail.com
Gujarat is now fastest growing states in India. same as our Gujarati Lok Geet make us proud and we can say that "I proud to be a Gujarati".
This gujarati lokgeet application comes with new all gujarati lokgeet in gujarati language.
This special application is dedicated to all Great Gujaraties who love our Lok geet.
લોકગીત એ સાહિત્યનું આગવું અંગ છે. જે ગીતો લોકોમાં કર્ણોપકર્ણ પ્રસિદ્ધ થયેલાં હોય છે. મોટા ભાગે તો અલગ અલગ સમયાંતરે લોકસમાજને અસરકર્તા કે યાદગીરીરૂપ બનેલ ઘટનાઓને આ ગીતોમાં વણી લેવામાં આવેલ હોય છે. અમુક લોકગીતોનાં રચનાકારનો સંદર્ભ મળતો હોય છે,પરંતુ મોટાભાગનાં લોકગીતોનાં રચનાકાર,કાં તો અનામિ હોય છે કે સમયાંતરે તેમાં ઘણાં લોકોનો સહયોગ મળેલો હોય છે. અમુક ગીતો તમામ ભાષાવાસીઓમાં,તો અમુક નાના નાના પ્રદેશો પુરતા પ્રસિદ્ધ હોઇ શકે છે.
ગુજરાતી ભાષાનાં સાહિત્યમાં પણ લોકગીતોનો અનેરો ફાળો રહેલો છે. ગુજરાતનાં વિવિધ પ્રદેશોમાં ઘણાં પોતીકા લોકગીતો હોય છે. જે અમુક પ્રસંગ કે જીવનશૈલીને ઉજાગર કરે છે.
દુનિયાની લગભગ તમામ ભાષાઓમાં તેના પોતીકા લોકગીતો હોય છે.
Features of this app :
- No need of Internet coz, Gujarati Lokgeet | ગુજરાતી લોકગીતો Collection Available Offline.
- Simple & User friendly GUI.
- All Lokgeet are in Gujarati Fonts.
- Contains 150+ Gujarati Lokgeet.
ગુજરાતી લોકગીતો | Gujarati Lokgeet Lyrics | Gujarati Lokgeet | Lokgeet in Gujarati Language | Gujarati Lok Sahitya | Gujarati Ras-Garaba | Gujarati Kavita | Gujarati Gazel | Gujarati Kavya | Gujarati Vivahgeet | Gujarati Marriage Geet | ગુજરાતી લોકગીત | ગુજરાતી લગ્નગીત | લોકગીત ગુજરાતી | લોકગીત ગીતો